Kabir Ramaini Sudhaકબીર રમૈની સુધા

સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૯

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.

Title Hits
પ્રાક્ કથન 1291
અમૃતનું આચમન (શ્રી યશવંત શુકલ) 1061
રમૈની - ૧ : જીવરૂપ એક અંતર બાસા 1167
રમૈની - ૨ : અંતર જોતિ સબદ એક નારી 1109
રમૈની - ૩ : પ્રથમ અરંભ કવનકો ભયઉ 1095
રમૈની - ૪ : પ્રથમ ચરન ગુરૂ કીન્હ વિચારા 1157
રમૈની - ૫ : કહે લો કહીં જુગનકી બાતા 1181
રમૈની - ૬ : બરનહું કવન રુપ ઓ રેખા 1004
રમૈની - ૭ : તહિયા હોતે પવન ન પાની 1054
રમૈની - ૮ : તત્વમસિ ઇનકે ઉપદેશા 1098
રમૈની - ૯ : બાંધે અષ્ટ કષ્ટ નવ સૂતા 1065
રમૈની - ૧૦ : રાહી લૈ પિપરાહી બહી 1077
રમૈની - ૧૧ : અંધારિ ગુષ્ટિ સિષ્ટિ ભઈ બૌરી 1025
રમૈની - ૧૨ : માટી કે કોટ પષાન કા તાલા 1037
રમૈની - ૧૩ : નહિ પરતીતિ જો યહ સંસારા 1013
રમૈની - ૧૪ : બડ સૌ પાપી આહિ ગુમાની 999
રમૈની - ૧૫ : ઉનઈ બદરિયા પરિગૌ સંઝા 1006
રમૈની - ૧૬ : ચલત ચલત અતિ ચરણ પિરાના 1018
રમૈની - ૧૭ : જસ જીવ આપુ મિલૈ અસ કોઈ 999
રમૈની - ૧૮ : અદબુદ પંથ બરનિ નહિ જાઇ 1359
રમૈની - ૧૯ : અનહદ અનુભવકી કરિ આસા 1165
રમૈની - ૨૦ : અબ કહુ રામ નામ અવિનાસી 1212
રમૈની - ૨૧ : બહુત દુઃખ હૈ દુઃખકી ખાની 1337
રમૈની - ૨૨ : અલખ નિરંજન લેખઇ ન કોઈ 1234
રમૈની - ૨૩ : અલપ સુખ દુઃખ આદિ ઔ અંતા 1163
રમૈની - ૨૪ : ચંદ ચંકાર સી બાત જનાઇ 1042
રમૈની - ૨૫ : ચૌંતિસ અચ્છર ઇહૈ બિસેખા 933
રમૈની - ૨૬ : આપહિ કરતા ભયે કુલાલા 1033
રમૈની - ૨૭ : બ્રહ્મા કો દીન્હો બ્રહ્મંડા 1288
રમૈની - ૨૮ : અસ જુલહાકા મરમ નજાના 932
રમૈની - ૨૯ : બજાહુતે ત્રિને ખિનમેં હોઈ 1037
રમૈની - ૩૦ : ઔ ભૂલે ષટ દર્શન ભાઈ 1013
રમૈની - ૩૧ : સુમ્રિતિ આહિ ગુનન કો ચીન્હા 992
રમૈની - ૩૨ : અંધ સો દરપન વેદે પુરાના 1256
રમૈની - ૩૩ : બેદકી પુત્રી હૈ સ્મ્રિતિ ભાઈ 927
રમૈની - ૩૪ : પઢિ પઢિ પંડિત કરૂ ચતુરાઇ 944
રમૈની - ૩૫ : પંડિત ભૂલે પઢિ ગુનિ વેદા 932
રમૈની - ૩૬ : જ્ઞાની ચતુર બિચચ્છન લોઈ 1052
રમૈની - ૩૭ : એક સયાન સયાન ન હોઈ 979
રમૈની - ૩૮ : યહ વિધિ કહઉં કહા નહિ માના 1007
રમૈની - ૩૯ : જિન કલમા કલિ માંહિ પઢાયા 952
રમૈની - ૪૦ : આદમ આદિ સુધી નહિ પાઈ 1046
રમૈની - ૪૧ : અંબુકિ રાસિ સમુદ્રકી ખાઇ 1007
રમૈની - ૪૨ : જબ હમ રહલ નહિ કોઈ 940
રમૈની - ૪૩ : જિન્હ જિવ કીન્હ આપુ બિસવાસા 931
રમૈની - ૪૪ : કબહુ ન ભયઉ સંગ અરૂ સાથા 1318
રમૈની - ૪૫ : હિરનાકુસ રાવન ગૌ કંસા 1042
રમૈની - ૪૬ : બિનસૈ નાગ ગરુડ બલિ જાઈ 1000
રમૈની - ૪૭ : જરાસિંધ સિસુપાલ સંધારા 1615
રમૈની - ૪૮ : માનિક પુરહિં કબીર બસેરી 974
રમૈની - ૪૯ : દરકી બાત કહૌ દર બેસા 961
રમૈની - ૫૦ : કહઈત મોહિ ભયલ યુગ ચારી 1003
રમૈની - ૫૧ : જાકર નામ અકહુઆ ભાઈ 986
રમૈની - ૫૨ : જેહિ કારન સિવ અજહું બિયોગી 1006
રમૈની - ૫૩ : મહાદેવ મુનિ અંતન પાયા 1170
રમૈની - ૫૪ : મરિ ગયે બ્રહ્મ કાસિકે વાસી 1058
રમૈની - ૫૫ : ગયે રામ અરુ ગયે લછમના 1006
રમૈની - ૫૬ : દિન દિન જરઈ જરલ કે પાંઉ 1003
રમૈની - ૫૭ : ક્રિતિયા સૂત્ર લોક ઈક અહઈ 967
રમૈની - ૫૮ : તૈં સુત માનુ હમારી સેવા 1503
રમૈની - ૫૯ : ચઢત ચઢાવત ભંડહર ફોરિ 954
રમૈની - ૬૦ : છાંડહુ પતિ છાંડહુ લબરાઈ 905
રમૈની - ૬૧ : ધરમ-કથા જો કહતે રહઇ 1144
રમૈની - ૬૨ : જો તૂ કરતા બરન બિચારા 982
રમૈની - ૬૩ : નાના રૂપ બરન એક કીન્હા 968
રમૈની - ૬૪ : કાયા કંચન જતન કરાયા 1047
રમૈની - ૬૫ : અપને ગુણ કો અવગુન કહહૂ 1014
રમૈની - ૬૬ : સોઈ હિતુ બંધુ મોર મન ભાવૈ 929
રમૈની - ૬૭ : દેહ હિલાયે ભગતિ ન હોઈ 1257
રમૈની - ૬૮ : તિહિ વિયોગતે ભયઉ અનાથા 1050
રમૈની - ૬૯ : એસા જોગ ન દેખા ભાઈ 976
રમૈની - ૭૦ : બોલના કાસે બોલિયે ભાઈ 1308
રમૈની - ૭૧ : સોગ બધાવા સમ કરી માના 1476
રમૈની - ૭૨ : નારી એક સંસાર હિ આઈ 1014
રમૈની - ૭૩ : ચલી જાત દેખી એક નારી 946
રમૈની - ૭૪ : તહિયા ગુપુત થુલ નહિ કાયા 984
રમૈની - ૭૫ : તિહિ સાહબ કે લાગહુ સાથા 1015
રમૈની - ૭૬ : માયા મોહ કઠીન સંસારા 1743
રમૈની - ૭૭ : એકૈ કાલ સકલ સંસારા 1455
રમૈની - ૭૮ : મનુષ જન્મ ચુકેહુ અપરાધી 1310
રમૈની - ૭૯ : બઢવત બઢી ઘટાવત છોટી 934
રમૈની - ૮૦ : બહુતક સાહસ કરુ જીય અપના 961
રમૈની - ૮૧ : દેવ ચરિત્ર સુનહુ રે ભાઈ 1058
રમૈની - ૮૨ : સુખ કે બ્રિચ્છ ઇક જગત ઉપાયા 974
રમૈની - ૮૩ : છત્રી કરઈ છત્રિયા ધરમા 1040
રમૈની - ૮૪ : જિયરા આપન દુઃખહિં સંભારુ 1298
Powered by PHILIT