| વાદ વદે સો જુઠા (રાગ - ગોડી) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૧૭, રાગ - ગોડી વાદ વદે સો જુઠા, પંડિત, વાદ વદે સો જુઠા; પાવક કહીએ જો પાવ દાઝે, જલ કહે તૃષા બુઝાઈ; નર કે સંગ સુવા હરિ બોલે, નામ પ્રતાપ ન જાને; સાચી પ્રીત વિષે માયાશું, હરિ ભક્ત ન શું હાંસી; English Translation: પાવક કહે પાંવ જો દાહૈ, જલ કહે તૃખા બુઝાઈ નર કે સંગ સુવા હરિ બોલૈ, હરિ પ્રતાપ ન જાનૈ બિનુ દેખે બિનુ અરસપરસ, બિનુ નામ લિયે કા હોઈ સાચી પ્રીતિ વિષય માયાસોં, હરિ ભગતનકી હાંસી
|




