| એક જ દે ચિનગારી મહાનલ ! |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૮૧ એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી; ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી; ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી; ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; English Translation: 1. My entire life is spent in rubbing iron and flint stone, but 2. Moon and Sun are glowing bright, and entire skyline fiery bright, 3. Cold ignorance shakes me, as I've lost my patience; મહાનલ = મોટો અનલ-અગ્નિ; પરમાત્મા
|




