Bhajans

નાદબ્રહ્મ પદ-૮૯
Nādbrahma pada - 89

બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે
bol mā, bol mā,  bol mā re, rādhā krishnā vinā biju bol mā re

સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે
ચાંદા સૂરજનું તેજ તજીને, આગીયા સંગ પ્રીત જોડ મા રે ... ૧
sākar sheradi-no svād taji-ne, kadavo te limado ghol mā re
chāňdā suraj-nu tej taji-ne, āgiyā saňg prit jod mā re ... 1

હીરા, માણેક, ઝવેર તજીને, કથીર સંગાથે મણિ તોલ મા રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે ... ૨
hirā, mānek, jhaver taji-ne, kathir saňgāthe mani tol mā re
bā-ii mirā kahe prabhu giri-dhar nāgar, sharir āpyu sam-tol-māň re ... 2

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - Rāga Sorath, December 10, 2011

English Translation:
Chant not anything else, O' soul, except Radha - Krishna!

1. Shun not nectar of sugary sugarcane; mix not bitterly Nimba;
Avoiding light of moon-n--sun, avoid falling in love of glow-worm.

2. Throwing away jewels and diamonds, equalize not zinc with gold;
Stability of human form is in for worship, says Meerabai, the saint.