| ધન ધન રે ગોકુલિયું ગામ (રાગ - કેદારો) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૨૬૫, રાગ - કેદારો ધન ધન રે ગોકુલિયું ગામ, ધન આ ધરતીને; ધન રે કહીએ પેલા ઝાડ કદમને, ઝાડ તળે બેઠા ભગવાન; ધન રે કહીએ પેલા નીર યમુનાને, ત્યાં બેસી હરિ ન્હાયા; ધન રે કહીએ પેલા મોર પીંછને, મોહન મુગટ બિરાજે; English Translation: 1. Blessed is that tree of Kadamb, under which god sat for rest; 2. Blessed are those waters of Yamuna, where god chose to bathe; 3. Blessed are those feathers of peacock, graced on diadem of Mohan;
|




