| મેલી નવ જાશો રે (રાગ - સામેરી) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૨૮૭, રાગ - સામેરી Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai) મેલી નવ જાશો રે મીઠડા માવજી, તમને કહું છું વારંવાર; ચુપ કરીને રે અરે એમ નવ ચાલીએ, મારો થોડો થોડો જીવ થાય; સગાંને સ્નેહીઓ રે વ્હાલું મને કોઇ નહિ, તમો મારા અંતર્યામી છો નાથ; એકવાર આવો રે આણી આવી પ્રીતડી, તમો મારા આત્માના આધાર; YouTube Video(s):
|




