| આજનો લ્હાવો લીજીએ રે (રાગ - ગરબી) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૭૨૧, રાગ - ગરબી આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી; વાણીના મેહુલા ને નૃત્યની હેલી; પ્રભુજીના ગુણ જોને એવા રે મીઠડાં; ફૂલની રે ગાદી ને ફૂલના તકિયા રામની રે આરતી ને સંતની સેવા; YouTube Video(s):
|




