| સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૮૬૩, પૃષ્ઠ - ૫૭૨ Neelamben Yagnik વંદના શ્રી અર્જુન બોલ્યા: શ્રી ભગવાન બોલ્યા: દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ, કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં, પ્રયત્નમાં રહે તોયે, શાણાં એ નરનાં હરે, વિષયોનું રહ્યે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, પામ્યે પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પમતાં, અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન, તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી, નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, સદા ભરાતા અચલપ્રતિષ્ઠ, છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ,
|




