Home Kabir Vani Kabir Pada Sudha
કબીર પદ સુધા

Kabir Pada Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા     એપ્રિલ ૧૯૯૩

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

# Article Title Hits
1 સંપાદકનું નિવેદન 445
2 જ્ઞાન ચૌંતીસા : ૧ - ૪ 783
3 જ્ઞાન ચૌંતીસા : ૫ - ૮ 487
4 જ્ઞાન ચૌંતીસા : ૯ - ૧૧ 396
5 જ્ઞાન ચૌંતીસા : ૧૨ - ૧૫ 433
6 જ્ઞાન ચૌંતીસા : ૧૬ - ૧૯ 367
7 જ્ઞાન ચૌંતીસા : ૨૦ - ૨૩ 399
8 જ્ઞાન ચૌંતીસા : ૨૪ - ૨૭ 361
9 જ્ઞાન ચૌંતીસા : ૨૮ - ૩૧ 839
10 જ્ઞાન ચૌંતીસા : ૩૨ - ૩૫ 389
11 વિપ્રમતીસી : ૧ - ૩ 777
12 વિપ્રમતીસી : ૪ - ૬ 497
13 વિપ્રમતીસી : ૭ - ૯ 478
14 વિપ્રમતીસી : ૧૦ - ૧૨ 500
15 વિપ્રમતીસી : ૧૩ - ૧૫ 641
16 કહરા - ૧ : ૧ - ૪ 695
17 કહરા - ૧ : ૫ - ૮ 704
18 કહરા - ૧ : ૯ - ૧૨ 647
19 કહરા - ૧ : ૧૩ - ૧૫ 637
20 કહરા - ૨ : ૧ - ૪ 622
21 કહરા - ૨ : ૫ - ૮ 525
22 કહરા - ૩ 588
23 કહરા - ૪ 613
24 કહરા - ૫ 593
25 કહરા - ૬ 615
26 કહરા - ૭ 556
27 કહરા - ૮ 589
28 કહરા - ૯ 562
29 કહરા - ૧૦ 742
30 કહરા - ૧૧ 580
31 કહરા - ૧૨ 656
32 વસંત - ૧ 615
33 વસંત - ૨ 723
34 વસંત - ૩ 622
35 વસંત - ૪ 703
36 વસંત - ૫ 652
37 વસંત - ૬ 589
38 વસંત - ૭ 620
39 વસંત - ૮ 608
40 વસંત - ૯ 670
41 વસંત - ૧૦ 677
42 વસંત - ૧૧ 590
43 વસંત - ૧૨ 654
44 ચાચર - ૧ : ૧ - ૧૨ 676
45 ચાચર - ૧ : ૧૩ - ૨૫ 643
46 ચાચર - ૨ : ૧ - ૭ 607
47 ચાચર - ૨ : ૮ - ૧૪ 592
48 બેલિ - ૧ 607
49 બેલિ - ૨ 717
50 બિરહુલી 608
51 હિંડોળા - ૧ 668
52 હિંડોળા - ૨ 636
53 હિંડોળા - ૩ 626
54 શબ્દકોશ 404
 
Powered by PHILIT