| શબ્દ - ૨૧ : રામ ન રામસિ કવન ડંડ લાગા |
|
|
|
|
કબીર શબ્દ સુધા રામ ન રામસિ કવન ડંડ લાગા, મરિ જૈબે કા કરને અભાગા - ૧ કોઈ તીરથ કોઈ મુંડિત કેસા, પાંખડ મંત્ર ભરમ ઉપદેસા - ૨ વિદ્યા બેડ પઠિ કરૈ હંકારા, અંતકાલ ફાંકૈ છારા - ૩ દુખિત સુખિત હો કુટુંબ જેવાબે, મરન બેર એકસર દુખ પાવે - ૪ કહંહિ કબીર યહ કલિ હૈ ખોટી, જો રહૈ કરવા સો નિકલે ટોટી - ૫ સમજુતી હે અભાગી જીવ ! કયા પાપનો દંડ તને લાગ્યો છે કે જેને કારણે તારું મન રામમાં રમતું નથી ? તું મરી જશે ત્યારે શું કરશે ? - ૧ તમારામાંથી કોઈ તો તીર્થમાં ભટકે છે, કોઈ કેશ કપાવી ભમ્યા કરે છે તો કોઈ પાંખડીઓ પાસેથી મંત્ર લઈ ઉપદેશો ગ્રહણ કર્યા કરે છે. - ૨ કોઈ તો વળી વેદ વિદ્યા ભણીને અહંકારમાં ડૂબી જાય છે, તે તો અંતકાળે રાખ જ ફાંકે છે. - ૩ તમે સૌ સુખેદુઃખે કુટુંબીઓને જમાડે છે, પરંતુ મર્યા પછી તો દુઃખ એકલાએ જ ભોવાવવું પડે છે. - ૪ માટે કબીર કહે છે કે આ કળીયુગ તો ખરાબ છે. માટીના ઘડામાં જે ભર્યું હશે તે જ તેની નળીમાં બહાર નીકળશે. - ૫ English translation and commentary by Dr. Jagessar Das, M. D. Meaning: Commentary: Guru Kabir explains that many study the Vedas but are full of ego. At the time of death they bite the dust, which means they have died defeated. He further states that people, whether they are happy or suffering, raise their families, but in the end they die suffering alone, for no one can help them. Kabir says this is the Kaliyug (iron age), and that it is full of evils. He, figuratively, explains that what is in the pitcher that is what will come out from the sprout. He really means to say that what people are deep within themselves that is what they will be at the time of death, and that is what will pursue them beyond death into another life. In this shabda Guru Kabir is explaining that in life we must practice simplicity, sincerity and purity. We must not be proud about what we are, nor should we follow practices that are of no practical value in terms of spiritual development. Realize that God dwells within, and go within to find God. All external paraphernalia can be great obstacles towards reaching that spiritual goal which all religious people seek.
|


Kabir Vani 

