Home Kabir Vani Kabir Sakhi Sudha
કબીર સાખી સુધા

Kabir Sakhi Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઇ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૭

સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.

# Article Title Hits
1 સંપાદકનું નિવેદન 287
2 સાખી - ૧ : જહિયા જન્મ મુક્ત હતા ... 458
3 સાખી - ૨ : શબ્દ હમારા આદિ કા ... 356
4 સાખી - ૩ : શબ્દ બિના શ્રુતિ આંધરી ... 328
5 સાખી - ૪ : શબ્દ શબ્દ બહુ અંતરા ... 330
6 સાખી - ૫ : શબ્દૈ મારા ગિર પરા ... 308
7 સાખી - ૬ : જો જાનહુ જિવ આપના ... 286
8 સાખી - ૭ : હંસા તૂ સુબરન બરન ... 294
9 સાખી - ૮ : હંસા સરબર તજિ ચલે ... 288
10 સાખી - ૯ : જાગ્રત રૂપી જીવ હૈ ... 278
11 સાખી - ૧૦ : પાંચ તત્ત કે ભીતરે ... 297
12 સાખી - ૧૧ : હૃદયા ભીતર આરસી ... 813
13 સાખી - ૧૨ : ગાંવ ઉંચ પહાડ પર ... 273
14 સાખી - ૧૩ : કબીર કા ઘર શિખર પર ... 313
15 સાખી - ૧૪ : ચંદન સરપ લપેટિયા ... 347
16 સાખી - ૧૫ : કબીર ભરમ ન ભાજિયા ... 829
17 સાખી - ૧૬ : ચલતે ચલતે પગુ થકા ... 346
18 સાખી - ૧૭ : ઝાલિ પરે દિન આથયે ... 306
19 સાખી - ૧૮ : મન કહે કબ જાઈએ ... 817
20 સાખી - ૧૯ : કબીરા શબ્દ શરીર મેં ... 319
 
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>
Page 1 of 11
Powered by PHILIT