| સાખી - ૧૦ : પાંચ તત્ત કે ભીતરે ... |
|
|
|
|
કબીર સાખી સુધા ૧પાંચ તત્ત કે ભીતરે, ગુપ્ત વસ્તુ અસ્થાન ૧=પાંચ તત્વ (જલ, પૃથ્વી, અગ્નિ, વાયુ ને આકાશ.) પાંચ તત્વના બનેલા શરીરમાં હૃદય નામનું એક ગુપ્ત સ્થાન છે. તેમાં ચૈતન્યનો વાસ છે. પરંતુ ગુરુના શબ્દને પ્રમાણભૂત માનવાવાળા યોગ્ય જીવને જ તેનો ખ્યાલ આવે છે, બધાંને આવતો નથી.
|


Kabir Vani 

