| સાખી - ૪૨ : ગુરૂ કી ભેલી જિવ ડરે ... |
|
|
|
|
કબીર સાખી સુધા ગુરૂ કી ભેલી જિવ ડરે, કાયા સીંચન હાર જે જીવ શરીર તરફ જ દષ્ટિ રાખીને જગતમાં જીવે છે તે ગુરુથી ડરે છે. કરણ કે તેની દુષ્ટ બુદ્ધિની કમાણી તેનાં મનમાં ભરી છે. તે કમાણી પ્રમાણે જ કર્મો કરે છે.
|


Kabir Vani 

