| સાખી - ૫૯ : કબીરા ગર્વ ન કીજિયે ... |
|
|
|
|
કબીર સાખી સુધા કબીરા ગર્વ ન કીજિયે, ઊંચા દેખ અવાસ કબીર કહે છે કે કોઈએ પણ ઊંચા મહેલ જોઈને પણ ગર્વ કરવો નહીં. એ તો થોડા વખતમાં જ ભોંયભેગા થશે ને ખંડેર ઉપર તો ઘાસ પણ ઊગી નીકળશે !
|


Kabir Vani 

