Home Kabir Vani Kabir Sakhi Sudha
કબીર સાખી સુધા

Kabir Sakhi Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઇ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૭

સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.

# Article Title Hits
41 સાખી - ૪૦ : મનુષ જન્મ દુરલભ હૈ ... 375
42 સાખી - ૪૧ : ચારિ માસ ઘન બરસિયા ... 319
43 સાખી - ૪૨ : ગુરૂ કી ભેલી જિવ ડરે ... 332
44 સાખી - ૪૩ : ચલતી ચક્કી દેખિકે ... 478
45 સાખી - ૪૪ : દેહ ધરે કા દંડ હૈ ... 305
46 સાખી - ૪૫ : કબીરા મન પરબત હતા ... 354
47 સાખી - ૪૬ : કુંભે બાંધા જલ રહે ... 331
48 સાખી - ૪૭ : ગુરૂ કુમ્હાર, સિષ કુંભ હૈ ... 302
49 સાખી - ૪૮ : યહ તન બિષકી બેલરી ... 305
50 સાખી - ૪૯ : કોટિન ચંદા ઊગવેં ... 310
51 સાખી - ૫૦ : આછે દિન પાછે ગયે ... 311
52 સાખી - ૫૧ : કાલ કર સો આજ કર ... 316
53 સાખી - ૫૨ : નાચૈ, ગાવૈ, પદ કહૈ ... 866
54 સાખી - ૫૩ : માનુષ તેરા ગુણ બડા ... 297
55 સાખી - ૫૪ : રાત ગંવાઈ સોય કર ... 281
56 સાખી - ૫૫ : પાવ પલકકી સુધિ નહીં ... 284
57 સાખી - ૫૬ : પાંચો નોબત બાજતી ... 326
58 સાખી - ૫૭ : પાની કેરા બુદબુદા ... 309
59 સાખી - ૫૮ : કબીરા ગર્વ ન કીજીયે ... 297
60 સાખી - ૫૯ : કબીરા ગર્વ ન કીજિયે ... 307
 
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>
Page 3 of 11
Powered by PHILIT