કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : સદ્ગુરૂ આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર , શ્રી રામકબીર મંદિર
૧૯૯૬
"ઈ.સ. ૧૯૮૭નાં ફેબ્રુઆરી માસમાં કબીરવાણી સમજવા માટે કુલ પાંચ પુસ્તકો તૈયાર કરી આપવા મેં શ્રી રામકબીર ભક્ત સમાજને વચન આપેલું તે આધારે આ પાંચમું પુસ્તક ‘કબીર ભજન સુધા’ સમાજને ચરણે ધરતાં આનંદ થાય છે. .... શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદ્ગુરૂ કબીરસાહેબની વાણીનાં પવિત્ર માનસરોવરમાં ડૂબકી મારવાની સોનેરી તક પૂરી પાડી છે તેથી પરમ આનંદ સહિત સમાજનું ઋણ માથે ચઢાવું છું."
"In February 1987, I made a promise to Shree Ramkabir Bhakta Samaj that I would prepare a set of five books on Kabir Vani. It's a great pleasure to present this fifth book ("Kabir Bhajan Sudha") to the Samaj. .... In entrusting the responsibility of preparing this set, Shree Ramkabir Bhakta Samaj gave me a golden opportunity to immerse myself in the verses of Sadguru Kabir and for that with utmost joy I am indebted to the Samaj."
Below is some of the content from this book.