નાદબ્રહ્મ પદ - ૨૩૬, રાગ - બિહાગ
Nādbrahma pada 236, rāga - bihāg
Tarsadi Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)
Tarsadi Bhajan Mandal (Recorded on January 7, 2007 at Tarsadi Mandir)
Kapura Gaam - Nadbrahma Bhajans (October 24, 2021)
ઘર કર દરિયા માંહે, મચ્છી, ઘર કર દરિયા માંહે;
શીલર તોરા દો દિન બાસા, અંતકાલ કહાં જાશી ... ટેક
ghar kar dariyā māňhe, mach-chhi, ghar kar dariyā māňhe
shilar torā do din bāsā, aňt-kāl kahāň jāshi ... repeat
જહાં નહિ જાલ જહાં નહિ ઢીમર, જહાં નહિ બંશી બજાય;
અમર લોક જહાં મરણ ન પાવે, ઉત્પત્તિ પ્રલય નહિ ... ૧
jahāň nahi jāl jahāň nahi Dhimar, jahāň nahi baňshi bajāy
amar lok jahāň maran na pāve, ut-pat-ti pralay nahi ... 1
સબસે બડે સબ ડીકે તેરે, સબ કે હૈયાં માંહી;
કહે કબીર સુનો ભાઇ સાધુ, ગ્રહો શબ્દ કી બાંય ... ૨
sab-se bade sab dike tere, sab-ke hai-yā māňhi
kahe kabir suno bhā-ii sādhu, graho shabda ki bāňy ... 2
English Translation:
ઘર કર દરિયા માંહે, મચ્છી ઘર કર દરિયા માંહે
શીલર તોરા દો દિન બાસા, અંતકાલ કહાં જાશી ? - ટેક
Considering a man similar to a fish, the saint says, a great ocean of divine happiness is swarming within you. Make that your permanent abode and don't venture in outer world in a search of happiness. You are in this world for just a few days. Just ponder over where you will go ultimately!
જહાં નહીં જાલ, જહાં નહીં ઢીમર, જહાં નહીં બંશી બજાય
અમરલોક જહાં મરણ ન પાવે, ઉત્પત્તિ પ્રલય નાહીં - ૧
The ocean that is swarming within you has neither any fishermen, nor fishing nets! Even illusionary musical sounds too, are not playing, which may leave you waylaid. In the ocean within you, there are not either births or deaths! Neither there is creation nor is there any devastations! That's why it's called an abode of immortality!
સબસે બડે સબ ડીકે તેરે, સબ હૈયા માંહિ
કહે કબીર સુનો ભાઇ સાધુ, ગ્રહો શબ્દકી બાંય - ૨
O' living being, your creator, your divine guide resides within you. Hence, take his recourse, contemplate upon him and thus on the basis of divine guidance, ultimately attain spiritual emancipation.
Related Link(s):
1. આ પદની સમજૂતી ('કબીર ભજન સુધા', ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી))
Add comment