નાદબ્રહ્મ પદ - ૫૩૧, રાગ - ગરબી
Nādbrahma pada 531, rāga - garbi
Asundar Dhaman (Recorded in 1990)
મત મારો રે મત મારો, અબિલ ગુલાલ મોહે મત મારો;
mat māro re mat māro, abil gulāl mohe mat māro
પરનારીનો પાલવ પકડ્યો, હું રાખું છું તોલ તારો ... ૧
par-nāri-no pālav pakadyo, huň rākhu chhuň tol tāro ... 1
ગોકુલ ગામની અમે ગોવાલણી, તું છે નંદજીનો લાલ પ્યારો ... ૨
gokul gām-ni ame govālani, tuň chhe naňda-jino lāl pyāro ... 2
આજકાલનો તું છોકરવાદ, શાને રોકે જમુના આરો ... ૩
āja-kāl-no tuň chhokar-vād, shāne roke jamunā āro ... 3
વસ્તા વિશ્વંભર કૃષ્ટે કરીને, ભવજલ સિંધુ મોહે તારો ... ૪
vastā vishvam-bhar krushte kari-ne, bhav-jal siňdhu mohe tāro ... 4
YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal (playlist)
English Translation:
Don’t, Oh, don’t you throw Abil and Gulal at me;
1. Ignoring your infidelity, I’ve cherished you with honor.
2. We’re the cowherd girls and you are the beloved son of Nand Ji.
3. You’re a childish boy of today, why do you stop our way to Jamuna Ji.
4. When you pervade over the universe, help us fathom the ocean of life.
Add comment