Bhajans

નાદબ્રહ્મ પદ - ૫૭૪, રાગ - હિંડોળાની સામેરી
Nādbrahma pada 574, rāga - hindolā-ni sāmeri

Dhaman Bhajan Mandal (Recorded in 1971)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

હનિહાંરે સાવન સુદ ત્રીજ અજવાળી, બૈઠે હિંડોળે શ્યામ સંગ પ્યારી;
હનિહાંરે હિંડોળો નંદભુવન અતિ સોહે, નીરખી સુરિનર મુનિમન મોહે ... ટેક
hani-hāre sāvan sud trij aja-vāli, baithe hiňdole shyām saňg pyāri
hani-hāre hiňdolo naňda-bhuvan ati sohe, nirakhi suri-nar muni-man mohe ... repeat

સુરિનર મુનિ કો મન મોહે, ગોપી ગુણ ગાવે સહી;
વાજીંત્ર નાનાભાત બાજે, ઝુલાવે સન્મુખ રહી ... ૧
suri-nar muni ko man mohe, gopi gun gāve sahi
vājiňtra nānā-bhāta bāje, jhulāve sanmukh rahi ... 1

ચંગ ઉપંગ મૃદંગ તાલ, ઝાલર ઝીની ઝીની બાજહી;
શ્રી મંડલ રણકાર સોહે, સપ્તશુર અતિ રાજહી ... ૨
chaňg upaňg mru-daňg tāl, jhālar jhini jhini bāja-hi
shri maňdal rana-kār sohe, sapta-shur ati rāja-hi ... 2

તાન બંધન સરસ સોહે, મોહિત ગોકુલ નાથ હી;
કહેત કૃષ્ણદાસ ગિરધર, ઝુલાવે સબ સાથ હી ... ૩
tān baňdhan saras sohe, mohit gokul nāth hi
kahet krishna-dās gira-dhar, jhulāve sab sāth hi ... 3

YouTube Video(s):
1. Syadla Bhajan Mandal - September 2, 2010, Janmashtami