Bhajans

નાદબ્રહ્મ પદ - ૫૮૫, રાગ - ઋષિકેશ સામેરી
Nādbrahma pada 585, rāga - rishikesh sāmeri

ઝુલત શ્યામ રે, મન અભિરામ મદન ગોપાલ;
રસ ઝુલાવહી કુંજ કુંજ, મિલી વ્રજ બાલા;
મધુર ધૂની બાજહી, મુખ ચંગ તાલ મૃદંગહી;
સબ મિલી ગાવહી, રસરંગ સરસ સુગંધ હી ... ટેક
jhulat shyām re, man abhi-rām madan gopāl
ras jhulāv-hi kuňj kuňj mili vraj bālā
madhur dhuni bāj-hi, mukh chaňg tāl mru-daňg-hi
sab mili gāv-hi, ras-raňg saras sugaňdh hi ... repeat

રસ રંગ સરસ સુગંધ ગાવે, પ્રેમ મગ્ન રસ ભરી;
કોકિલા સુર મધુરી બાની, અંગોઅંગ છબી રચી રહી ... ૧
ras raňg saras sugaňdh gāve, prem magna ras bhari
kokilā sur madhuri bāni, aňgo-aňg chhabi rachi rahi ... 1

નીલ પીત દોઉ કુલ રાજીત, દામિની ધન શાલા;
ઋષિકેશ પ્રભુ દાસ ઝુલે, શ્યામ મદન ગોપાલ ... ૨
nil pit do-u kul rājit, dāmini dhan shālā
rushi-kesh prabhu dās jhule, shyām madan gopāl ... 2

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - September 2, 2010, Janmashtami