Bhajans

નાદબ્રહ્મ પદ - ૫૮૬, રાગ - મલાર છપ્પે
Nādbrahma pada 586, rāga - malār chhappe

Dhaman Bhajan Mandal (Recorded in 1971)

Shree Ramkabir Mandir Bhajan Mandal (Recorded in 2008, Elko)

સોરંગ હિંડોળેના રે, માંહી ઝુલે શ્રી મદનગોપાલ;
soraňg hiňdole-nā re, māňhi jhule shri madan-gopāl

કંચન સ્તંભ જડાવ જડે તહાં, લગે રત્ન પરવાળ;
હીરાપના મરૂવા મનોહર, કલશ રાજિત ચાર;
પટ દેત અંગુલી હેમ ચિત્રવત, કિયે કનક શું ઠાર;
ઝુલત રાધે રવન દોઉ, વાધ્યો રંગ અપાર ... ૧
kaňchan stambh jadāv jade tahāň, lage ratna para-vāl
hirāp-nā maruvā mano-har, kalash rājit chār
pat det aňguli hem chitra-vat, kiye kanak shuň thār
jhulat rādhe ravan do-u, vādhyo raňg apār ... 1

સાવન સુદ તીજ આયી, ધરે સખી શણગાર;
ઉલટ કે નવાઇ ભામિની, કેસર તિલક સમાર;
લલિતાદિક સખી બીડા પવાવે, દેત બાર હી બાર;
સુખ સિંધુ શોભા જાત ન વરણી, રહી હૈ શ્યામ નિહાળ ... ૨
sāvan sud tij āyi, dhare sakhi shan-gār
ulat ke navā-ii bhāmi-ni, kesar tilak samār
lalitā-dik sakhi bidā pavāve, det bār hi bār
sukh siňdhu shobhā jāt na varani, rahi hai shyām nihāl ... 2

હરપુર અમર નાગ નરપુર, કૌતુક મિલી બહુ નાર;
તહાં જૈ જૈ શબ્દ ચહું ઔર બોલે, કુસુમ સજી રહી ડાર;
ગુન રૂપ સહજ સમાન દોઉ, નવલ અતિ સુકુમાર;
પાવસ ઋતુ ઘનઘોર વર્ષત, જામ્યો રાગ મલાર ... ૩
hara-pur amar nāg nara-pur, ka-u-tuk mili bahu nār
tahāň jai jai shabda chahuň a-u-ra bole, kusum saji rahi dār
gun rup sahaj samān do-u, naval ati sukumār
pāvas rutu ghan-ghor varshat, jāmyo rāga malār ... 3

શિવ વિરંચિ ઇન્દ્રાદિક ઠાડે, કરત ધ્યાન વિચાર;
ધ્યાન કરૂણામય કી શોભા, કોઈ ન પાવત પાર;
ભજનાનંદ આનંદ કારણ, ધર્યો વ્રજ અવતાર;
ચિરમ્ જીવો ગોપાલ દંપતિ, કરો નિત્ય વિહાર ... ૪
shiv viraňchi indrā-dik thāde, karat dhyān vichār
dhyān karunā-may ki shobhā, ko-ii na pāvat pār
bhajanā-naňd ānaňd kāran, dharyo vraj avatār
chiram jivo gopāla dampati, karo nitya vihār ... 4

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal (playlist)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170