Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૧૨, રાગ - હિંડોળાનું મારૂ
Nādbrahma pada 612, rāga - hindolā-nu māru

ઝુલાવન આયી ગોપી, ઝુલાવન આયી;
ચલ હો હિંડોળો દેખન વનમેં, અશ ચંપેકી છાંય ... ટેક
jhulāvan āyi gopi, jhulāvan āyi
chal ho hiňdolo dekhan van-meň, ash champeki chhāňy ... repeat

પહેરત પીત પીતામ્બર સુંદર, સાડી સુરંગ સોહાય;
શ્યામ શ્યામ બરોબર બૈઠી, શોભા વરણી ન જાય ... ૧
paherat pit pitām-bar suňdar, sādi suraňg sohāy
shyāmā shyām baro-bar bai-thi, shobhā varani na jāy ... 1

મણિ કાંચનકે સ્થંભ મનોહર, દાંડી ચાર સોહાય;
પરમાનંદ પ્રભુ ઝુલે હિંડોળે, ગોપી ઝુલાવન આયી ... ૨
mani kāňchan ke sthambh mano-har, dāňdi chār sohāy
parmā-naňda prabhu jhule hiňdole, gopi jhulāvan āyi ... 2

YouTube Video(s):
1. Orna Bhajan Mandal - August 2008, Janmashtami
2. Dhaman, Asundar - September 2, 1991, Janmashtami