Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૨૩, રાગ - વિનંતિ
Nādbrahma pada 723, rāga - vinanti

Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Uda Bhakt Samaj

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

સ્વામી રે મારા આદિ અનાદિ એક તું, નિરંજન નિરાકાર;
હરિ હર બ્રહ્મા તું હવો, સ્વામી તું છે અપાર;
               પાયે લાગી કરું વિનંતિ ... ટેક
svāmi re mārā ādi anādi eka tuň, niraňjan nirākār
hari har brahmā tuň havo, svāmi tuň chhe apār
            pāye lāgi karu vinaňti ... repeat

તારો પાર કોઇ નવ લહે, પરિબ્રહ્મ અવિધાર;
તું સરખો કર તાહેરો, માયા રહિત સંસાર ... ૧
tāro pār ko-ii nav lahe, pari-brahma avi-dhār
tuň sarakho kar tāhero, māyā rahit saňsār ... 1

આપણે પોતે ગોઠવ્યું, વહ્યો સકલ સંસાર;
જાગ દાન અધ્યાત્મને, નથી ગર્ભનો પાર ... ૨
āpane pote gothavyu, vahyo sakal saňsār
jāg dān adhyātma-ne, nathi garbh-no pār ... 2

ભોવન રઝળ્યો એ આત્મા, તું ન જાણે એ સાર;
ધણી વિહોણો તૂ મર્યો, ચોખાણ મોઝાર ... ૩
bhovan rajhalyo e ātmā, tuň na jāne sār
dhani vihono tu maryo, cho-khān mojhār ... 3

બ્રહ્માદિક શિવ આત્મા, જે ધરે રે શરીર;
કછું મોટો કછું નાનેરો, એવો અકલ તૂ વીર ... ૪
brahmā-dik shiv ātmā, je dhare re sharir
kachhu moto kachhu nānero, evo akal tu vir ... 4

વિગતો કીધો એ આત્મા, ગુણે હવો ખંડ;
ચોરાશી લક્ષ જીવ થયા, તેણે ભર્યા બ્રહ્માંડ ... ૫
vigato kidho e ātmā, gune havo khaňd
chorāshi laksha jiv thayā, tene bharyā brahmāňd ... 5

બ્રહ્માંડ મુક્યું આ બધું, પડ્યો મોહ સંસાર;
હું મારું કરે આંધળો, અંધ એહ ગમાર ... ૬
brahmāňd mukyu ā badhuň, padyo moh sansār
huň māru kare āňdhalo, aňdh eh gamār ... 6

તમારી કૃપા થકી રહિત છે, લોપે રાજ આદેશ;
ધર્મે આ બધું માંડ્યું, માને બૂધ જનેશ ... ૩૦
tamāri krupa thaki rahit chhe, lope rāj ādesh
dhar-meň ā badhuň maňd-yu, māne budh janesh ... 30

અણછતો આત્મા વિનવે, ઉદ્ધાર જો તાત;
તું સમર્થ હવે પામ્યો, આદર એજ વાત ... ૩૧
ana-chhato ātmā vinave, ud-dhār jo tāt
tuň samarth have pāmiyo, ādar eja vāt ... 31

YouTube Video(s):
1. Syadla Bhajan Mandal - January 5, 2004
2. Sardarpur - February 3, 2017

Related Link(s):
1. વિનતિ - આ પદની સમજૂતી ('શ્રી પદ્મનાભજી અધ્યારૂજીના કીર્તન - ગુજરાતી ભાવાનુંવાદ', સ્વામી જગદીશચંદ્ર યદુનાથ)