Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૭૭, રાગ - ધોળ
Nādbrahma pada - 777, rāga - dhol

Mahila Mandal

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

હું તો હરજી જોવાને નિસરી, મારા ગુરુજીએ દીધો ઉપદેશ ...વ્હાલાજીને નીરખવા
huň to haraji jovā-ne nisari, mārā guru-ji-e didho up-desh ... vahālāji-ne nirakhavā

મારે શીલ સંતોષ કલ્લાં કાંબી, મારે ઝાંઝર પ્રેમ વૈરાગ્ય ... ૧
māre shil saňtosh kallā kāmbi, māre jhāň-jhar prem vai-rāgya ... 1

મેં તો શ્યામ સોનાનું લીધું બેડલું, છોડી ચાલ્યાં ઘરનાં કામ ... ૨
meň to shyām sonā-nu lidhuň bedalu, chhodi chālyā ghar-nā kām ... 2

વ્હાલે બંસી બજાવે એના રંગમાં, મારા ઘરમાં ઘડી ન રહેવાય ... ૩
vahāle baňsi bajāve enā raňg-maň, mārā ghar-māň ghadi na rahe-vāy ... 3

વ્હાલો શેરીમાં સામો મળ્યો, હું તો લળી લળી લાગું પાય ... ૪
vahālo sheri-maň sāmo malyo, huň to lali lali lāguň pāya ... 4

વહાલે ચુંદડી ઓઢાડી પાકા રંગની, છેડે આત્મારામનો રંગ ... ૫
vahāle chuňdadi oDhādi pākā raňg-ni, chhede ātmā-rām-no raňg ... 5

હું તો ભર્મે ભૂલી સેંથો પૂર્યો, પૂરી દાસ ગોપાલની આશ ... ૬
huň to bharme bhuli seňtho puryo, puri dās gopāl-ni āsh ... 6

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Mahila Mandal - September 5, 2015, Janmashtami