Bhajans

નાદબ્રહ્મ પદ - ૮૦૦, રાગ - મંગલ
Nādbrahma pada 800, rāga - mangal

જીવ તું કહાંસે આયો, કહાં ચલ જાયેગો;
જીવ તું કર લે પહિચાન, મુએ પસ્તાયેગો ... ટેક
jiv tuň kahāň-se āyo, kahāň chal jāye-go
jivat tuň kar le pahi-chān, mu-e pas-tāye-go ...  repeat

સત્ય લોકસે આયો, ત્રિગુણમેં સમાય રહ્યો;
ભૂલ ગયો વો દેશ, માયામેં લપટાય રહ્યો ... ૧
satya lok-se āyo, trigun-meň samāy rahyo
bhul gayo vo desh, māyā-meň lapa-tāy rahyo ... 1

નહિ તેરો ગામ ને ઠામ, નહિ પુર પાટણ;
હૈ રે બટાવલું લોક, નહિ કોઇ આપણાં ... ૨
nahi tero gām ne thām, nahi pur pātan
hai re batā-valu lok, nahi ko-ii āpanā ... 2

કહે કબીર વિચાર, હંસા મંગલ ગાવહી;
હંસ ગયે સતલોક, બહોર નહિ આવહી ... ૩
kahe kabir vichār, haňsā maňgal gāva-hi
haňsa gaye sat-lok, bahor nahi āva-hi ... 3

YouTube Video(s):
1. Bhakta Youth - November 15, 2009
2. Tarsadi Bhajan Mandal - June 6, 2009, Bhajan Sammelan at Shree Ramkabir Mandir, Carson, CA, USA
3. Shree Ramkabir Mandir Bhajan Mandal - November 2, 2015