Bhajans

પદ - ૯૮૧, રાગ - અકેલી
pada - 981, rāga - akeli

Dhaman Bhajan Mandal (Recorded in 1971)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

તમે સુણો દિનાનાથ દયાળ અકેલી ક્યોં રહું;
tame suno dinā-nāth dayāl, akeli kyoň rahuň;

લોક બેગાના મેં દુઃખી રે વાલો ગયો રે અકેલી મેલી;
દિલ તલસે રે દારા કો, હાં રે માહે તનમાં તાલાવેલી ... ટેક
lok begānā meň dukhi re vahālo gayo re akeli meli;
dil talase re dārā ko, hāň re mahe tan-māň tālā-veli ... akeli kyoň rahuň

કઠણ કસોટી ખલક કી રે વાલો કાયર સબ પરિવાર;
હેતે સંદેશો મોકલ્યો, હાં રે વાલા નહીં કોઇ આવનહાર ... ૧
kathan kasoti khalak ki re vahālo kāyar sab pari-vār;
hete saňdesho mokalyo, hāň re vahāla nahi ko-ii āvan-hār ... 1

પાલવ બિછાવું પ્રેમ કો રે તમો સુણો ત્રિભુવન પ્રતિપાળ;
ગુણ અવગુણ માહે મત ધરો, હાં રે મોહે મૃત્યુ સે લીજો ઉગાર ... ૨
pālav bichhāvu prem ko re tamo suno tri-bhuvan prati-pāl;
gun ava-gun māhe mat dharo, hāň re mohe mrutyu se lijo ugār .... 2

અંતરગત આતુર ભયે રે વાલો વ્રેહની કરે રે પુકાર;
જન નામદેવ સ્વામી વિનંતિ, હાં રે તમે સુણજો સરજનહાર ... ૩
aňtar gat ātur bhaye re vahālo vreh-ni kare re pukār;
jan nām-dev svāmi vinaňti, hāň re tame sunajo sar-jan-hār ...  3

YouTube Video(s):
1. Dhaman - audio recorded in 1971
2. Shree Ramkabir Mandir Bhajan Mandal - July 31, 2010, Bhakta Bhajan Sammelan, Humble Civic Center, Humble, TX, USA
3. Shree Ramkabir Mandir Bhajan Mandal - April 19, 2015