Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જો જાનહુ જિવ આપના, કરહુ જીવ કો સાર
જિયરા ઐસા પાહુના, મિલે ન દૂજી બાર !

૧=મહેમાન

જે મનુષ્ય પોતાના આત્માને ખરેખર પોતાનું જ સ્વરૂપ સમજે છે તે જ શબ્દ ખરેખર સારરૂપ છે. તે દ્વારા જ જીવનું કલ્યાણ થાય છે. આ શરીરમાં આત્મા તો મોઘેરા મહેમાન જેવો છે. તે વારંવાર આવતો નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,320
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,651
pdf-2અનંત સૂર | Anant Soor 9,330
pdf-3Amar Varso | અમર વારસો 7,494
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,226