કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાખી કહૈ ગહે નહીં, ચાલ ચલી નહીં જાય
સલિલ મોહ નદિયાં બહે, પાંવ નહીં ઠહરાય
ઘણા અજ્ઞાની જીવો મારી રચેલી સાખી બોલે છે પરંતુ તેમાં રહેલો અર્થ તેઓ ગ્રહણ કરતાં નથી. તે કારણે તેઓ સંત પુરૂષોએ બતાવેલ માર્ગ આગળ વધી શકતા નથી. તે લોકોના હૃદયમાં વિષયવાસના રૂપી પાણી ભર્યું હોય છે તેથી મોહ રૂપી નદીઓમાં તે લોકોનો પગ કદી પણ લગીરે ઠરતો નથી.
 
																										
				
Add comment