Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તેરા સંગી કોઈ નહીં, સબૈ સ્વારથી લોય
મન પરતીતિ ન ઉપજૈ જીવ બિસ્વાસ ન હોય

આ સંસારમાં કોઈ તારું નથી. બધા લોકો સ્વાર્થી છે. પરંતુ મનને ખાતરી થતી નથી અને જીવને વિશ્વાસ બેસતો નથી.