કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મનુષ જન્મ દુરલભ હૈ, હોય ન દૂજી બાર
પકકા ફુલ જોગિરિ પરા, બહુરિ ન લાગૈ ડાર !
માટે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે તે સત્ય દરેક જીવ સમજી લે તે જરૂરનું છે. મનુષ્યનો જન્મ વારંવાર મળતો નથી. જેવી રીતે પાકેલું ફળ ઝાડ પરથી નીચે પડે તો તેને વળી પાછું ડાળી પર લગાડી શકાતું નથી તેમ મૃત શરીર ફરીથી જીવંત કરી શકાતું નથી.
 
																										
				
Add comment