કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રાત ગંવાઈ સોય કર, દિવસ ગઁવાયા ખાય
હીરા જનમ અમોલ થા, કોડી બદલે જાય
આખું જીવન રાત્રિ ઊંઘમાં વ્યતીત કરી ને દિવસ વિધ વિધ પ્રકારના ભોગોમાં ગુમાવ્યો. આ માનવ જન્મ તો અમૂલ હીરા સમાન મળ્યો હોવા છતાં કોડીને મૂલે ગુમાવી રહ્યો છે !
 
																										
				
Add comment