કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા યહ તન જાત હૈ, સકૈ તો ઠોર લગાવ
કર સેવા સત સાધકી, ઔર ગુરુ કે ગુન ગાવ
કબીર કહે છે આ શરીર તો એક દિવસ ખાખ થઈ જવાનું જ છે તારાથી બને તો સંતસાધુઓની સેવા કરવામાં અને ગુરૂના ગુણગાન ગાવામાં આ શરીરને રોકી રાખ. જીવનનું સાર્થક્ય એમાં જ છે.
Add comment