Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા સંગત સાધકી, હરૈ ઔરકી વ્યાધિ
સંગત બૂરી અસાધકી, આઠોં પહોર ઉપાધિ

સારા માણસની સંગત બીજાના દુઃખનું નિવારણ કરે છે જ્યારે ખરાબ માણસની સંગત બીજાને પણ દુઃખી કરે એવી કાયમ પ્રવૃત્તિ કરનારી છે.