કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીર સંગત સાધુકી, જ્યોં ગંધી કા બાસ
જો કછુ ગંધી દે નહીં, તો ભી બાસ સુબાસ
સાધુની સંગત તો અત્તર વેચનારની સોબત જેવી છે. એ અત્તર વેચનાર કાંઈ જ ન આપે તો પણ તેની પાસે રહેવાથી જ આપણે મઘમઘી ઊઠીએ છીએ.
Add comment