કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન માલા તન મેખલા, ભયકી કર ભભૂત
અલખ મિલા સબ દેખતા, સો જોગી અવધૂત
જેણે મનની માળા બનાવી તથા શરીરનો કંદોરો કરીને ભયને ભસ્મીભૂત કરીને તેની રાખ અંગે અંગ લગાવી હોય અને સર્વમાં અલખ નિરંજન પરમાત્મ તત્વનાં તેને દર્શન થતાં હોય તે સાચો યોગી અવધૂત ગણાય.
Add comment