Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નામ ભજો મન બસી કરો યહી બાત હૈ તંત
કાહે કો પઢિ પચી મરો કોટિન જ્ઞાન ગરંથ.

પ્રભુનું નામ ભજો ને મન વશ કરો એ જ ખરી સાધનાની વાત છે. જ્ઞાનના મોટા મોટા ગ્રંથો વાંચી વાંચીને કે ગોખી ગોખીને શા માટે હેરાન થાઓ છો ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082