કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબિરા દુનિયા દેહરે, સીસ નમાવન જાય
હિરદે માંહિ હરિ બસૈ, તૂ તાહી લૌ લાય
આખી દુનિયા માથું નમાવીને પ્રણામ કરવા દેવ મંદિરમાં જાય છે, પણ ભગવાન તો આ હૃદય મંદિરમાં જ વસેલો છે. તું તારે એની જ લગની લગાવ.
Add comment