Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માન બડાઇ જગતમેં, ફૂકરકી પહિચાની
મીત કિયે મુખ ચાટહી, બૈર કિયે તન હાની !

જગતમાં માન ને મોટાઈ કૂતરાના જેવાં જ સમજવા કારણ કે કૂતરાની જેમ જ જો એ દોસ્તી કરે તો મોઢું ચાટે છે ને દુશ્મનાવટ કરે તો કરડી ખાય છે.