Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આસન મારે ક્યા ભયા, મુઇ ન મનકી આશ
જ્યોં તેલી કે બેલકો, ઘર હી કોસ પચાસ !

આસન લગાવીને બેસી જવાથી શું વળે ?  મનની આશા તો મરી નથી. એ તો ઘાંચીના બળદના પચાસ ગાઉના પ્રવાસ જેવી ગતિ છે !