Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

એક શબ્દ મેં સબ કહા, સબ હી અર્થ વિચાર
ભજિયે નિર્ગુન નામ કો, તજિયે વિષય વિકાર

સર્વ અર્થનો વિચાર કરીને આ એક જ શબ્દમાં બધું સમજાવી દીધું છે કે વિષય વિકાર ત્યજી દો અને નિર્ગુણ પરમાત્માનું જ ભજન કરો.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,597
pdf-1અનંત સૂર | Anant Soor 10,239
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,224
pdf-3Amar Varso | અમર વારસો 7,902
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,943