Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આપુ આપુ સુખ સબર, મૈં એક અંડકે માંહિ
ઉતપતિ, પરલય, દુખસુખ, ફિરિ આવહિં ફિરિ જાંહિ

આ એક બ્રહ્માંડમાં ઉત્પત્તિ, સ્થિતિ ને લયનો તેમ જ સુખદુઃખનો ક્રમ ચાલ્યા કરે છે તેમાં સૌ જીવ પોતપોતાનાં સુખને શાંતિ શોધવા આવજા કર્યા કરે છે.