કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાંચે કોઈ ન પતી જઈ, જૂઠે જગ પતિમાય
ગલી ગલી ગોરસ ફિરૈ, મદિરા બૈઠિ બિકાય
પરંતુ સત્ય પર તો કોઈને વિશ્વાસ નથી. જગતને જૂઠા પર જ વિશ્વાસ છે. ગોરસ વેચવા ગલીએ ગલીએ ઘૂમવું પડે છે જ્યારે મદિરા તો દુકાને જ બેસીને વેચાય છે.
Add comment