કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સબ તે સાંચા હૈ ભલા, જો સાંચા દિલ હોઈ
સાંચા બિના સુખ નાહિ, ના કોટિ કરૈ જો કોઈ
જે સાચા દિલનો માણસ છે તે જ ઉત્તમ મનુષ્ય ગણાય. ખરેખર, કોઈ કોટિ ઉપાયો ભલે કરે પણ સત્ય વિના સુખની પ્રાપ્તિ થતી જ નથી.
Add comment