કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દયા કૌન પર કીજિયે, કા પર નિર્દય હોય
સાંઈ કે સબ જીવ હૈ, કીરી કુંજર દોય
કોના પર દયા રાખવી ને કોના પર ન રાખવી એવો વિચાર કદી કરવો નહીં કારણ કે બધાં જ જીવ તો ભગવાનના છે. માટે બધાં પર દયાભાવ રાખવો જરૂરી છે.
Add comment