કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબિરા તહાં ન જોઈએ, જહાં કપટકા હેત
જાનો કલી અનારકી તન રાતા મન શ્વેત
કબીર કહે છે કે જ્યાં કપટ ભરેલું હેત હોય ત્યાં કદી પણ જવું નહિ. એ તો દાડમની કળી જેવું છે - બહારથી લાલ દેખાય પણ અંદર જુઓ તો ધોળું ધબ.
Add comment