Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પ્રેમ પ્રીતિકા ચોલના, પહિરિ કબીર નાચ
તન મન તા પર વાર હૂં જો કોઈ બોલૈ સાંચ

કબીર કહે છે કે હે જીવ !  પ્રેમનું પટોળું પહેરીને તું નાચ્યા કર. સત્ય કહેનારની ઉપર તો હું તન, મન બધું જ ઓવારી દઉં છું !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082