કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પીયા ચાહે પ્રેમ રસ, રાખા ચાહૈ માન
એક મ્યાનમેં દો ખડગ, દેખા સુના ન કાન
પ્રેમ રસનું પાન કરવું ને અભિમાન પણ રાખવું એ બે વાત એકી સાથે ન બને. એક મ્યાનમાં બે તલવાર કદી જોઈ કે સાંભળી છે ખરી ?

Add comment