કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જબ લગિ મરને સે ડરે, તબ લગિ પ્રેમી નાહિ
બડી દૂર હૈ પ્રેમ ઘર, સમજી લેહુ મનમાંહિ
જ્યાં સુધી મરણનો ડર રહે છે ત્યાં સુધી એ પ્રેમી નથી એમ જાણવું. એવા માટે પ્રેમનું ઘર અતિ દૂર છે એમ મનથી સમજી લેવું.
Add comment