કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સુરતિ સમાની નિરતિમેં, અજપા માહીં જાપ
લેખ સમાના અલખમેં, આપા માહીં આપ
ચિત્તની વૃત્તિ આત્મામાં સમાઈ ગઈ તેથી બાહ્ય જાપ પણ અજપા જાપમાં વિલીન થઈ ગયા. જે દેખાતું હતું તે જાણે કે અદશ્ય ચૈતન્યમાં સમાઈ ગયું અને ‘હું પણું’ પણ સ્વરૂપમાં જ શમી ગયું.
Add comment