Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઉલટિ સમાના આપમેં પ્રગટી જોતિ અનંત
સાહેબ સેવક એક સંગ ખેલે સદા વસંત

ઉંધો ફરીને હું પોતાના જ સ્વરૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટી ઉઠી. પછી તો સ્વામી ને સેવક એકમેકની સાથે સદાયે વસંત ખેલતા થઈ ગયા.